Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ દશમ (09:09), એકાદશી
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 13/10/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- મકર (15:43), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (26:52), શતતારા
યોગ :- શૂલ (21:26), ગંડ
કરણ :- ગર (09:09), વણિજ (20:00), ભદ્રા
*શુક્ર વૃશ્ચિક રાશિમાં 06:01 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં નવી તક મળશે, માતા પિતા સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચાર તથા પેટની સામાન્ય તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ સુખમય રહે, સન્માન પ્રાપ્ત થશે, વ્યાપારમાં વૃદ્ધિ તથા મધ્યાહ્ન બાદ કાર્યમાં અટકાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન બાબત ચિંતિત હશો, સ્નેહીજન સાથે મતભેદ તથા મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ ન મળે, પિતા સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં ફાયદો થશે, કાર્યમાં સફળ થશો, સન્માન મેળવશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધન બાબત ચિંતિત રહેશો, શારીરિક તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ કાર્યમાં અટકાવ તેમજ ક્રોધ વધશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- મન આનંદિત રહે, પારિવારિક સુખ મેળવશો, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા તેમજ પ્રવાસ સુખમય રહે, મધ્યાહ્ન બાદ માનસિક તાણ તેમજ માતાની તબિયત નાદુરસ્ત રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, વ્યાપારમાં નવી તક તેમજ મધ્યાહ્ન બાદ ભ્રાતૃ વર્ગ સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં ઉન્નતિ તેમજ મધ્યાહ્ન બાદ નેત્ર પીડા અથવા દંત પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક પ્રભાવ વધશે, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ માં મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- વ્યાપારમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ નેત્ર અથવા પગની તકલીફ થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment