Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

આસો સુદ સાતમ (12:32), આઠમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 10/10/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- ધન

નક્ષત્ર :- પૂર્વાષાઢા (29:42), ઉ. ષાઢા 

યોગ :- અતિગન્ડ (28:37), સુકર્મા

કરણ :- વણિજ (12:32), ભદ્રા (24:25), બવ

*બુધ તુલા રાશિમાં 11:23 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક ખર્ચ થશે, શરદીની પીડા સંભવે, નેત્ર પીડા અથવા પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવાય, પેટની સમસ્યા રહે, નોકરો થી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તક, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન તેમજ મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે મુલાકાત થશે, ભોગ વિલાસમાં વૃદ્ધિ તેમજ વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, પાર્ટનરશીપ માં નવી તકો મેળવશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વિદ્યાર્થી ને નવી તક મળે, મિત્રો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- નોકરિયાત તથા વ્યાપારી વર્ગને નવી તક મળે, મકાન બાબતના પ્રશ્નો દૂર થશે, મન આનંદીત થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments