Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ પૂનમ (16:57), વદ એકમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 17/10/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- મીન (16:20), મેષ
નક્ષત્ર :- રેવતી (16:20), અશ્વિની
યોગ :- હર્ષણ (25:42), વજ્ર
કરણ :- ભદ્રા (06:49), બવ (16:57), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- શારીરિક પીડા અસહ્ય સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ જોખમી રહે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ માનસિક સંતાપ રહે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં ખટરાગ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે સમય વિતાવશો, ધનલાભ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યાહ્ન બાદ માતા પિતા સાથે મતભેદ તેમજ નકારાત્મક અસરો રહે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધન સંચય ઓછો થશે, નકારાત્મક અસરો રહે, મધ્યાહ્ન બાદ પરિશ્રમ દાયક કાર્યોમાં સફળ થશો, યાત્રા સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા સંભવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તથા સ્નેહીજન સાથે અણબનાવ સંભવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ધનખર્ચ થશે, નેત્ર રોગ થાય, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા રહે, મિત્રો સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ ધન ચિંતા તેમજ શારીરિક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સન્માન સાચવવું, ક્રોધ ને કારણે તક ગુમાવશો, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- હાથમાં પીડા સંભવે, પરિશ્રમ દાયક સમય, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ તેમજ વાહન સુખ મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજન સાથે મુશ્કેલી વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન સંભવે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- પાર્ટનરશીપ માં ખટરાગ સંભવે, માન સાચવવું, મધ્યાહ્ન બાદ ધનખર્ચ, નેત્ર પીડા અથવા માનસિક વલોપાત રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment