Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ભાદ્રપદ વદ ચૌદશ (21:40), અમાસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 01/10/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- સિંહ (16:03), કન્યા

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (09:16), ઉ.ફાલ્ગુની

યોગ :- શુક્લ (26:18), બ્રહ્મ

કરણ :- ભદ્રા (08:22), શકુનિ (21:40), ચતુષ્પદ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય,  પેટની સમસ્યા રહે, સામાજિક કાર્યો કરશો, પરિશ્રમી બનશો, મધ્યાહ્ન બાદ મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક અસરો દ્વારા કાર્યમાં અટકાવ આવે, વ્યાપારમાં ધન ખર્ચાશે, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાઈઓ સાથે કલહ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ મન આનંદિત તેમજ કાર્ય માટે ઉત્સાહી થશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા સંભવે, મિત્રોનો સહકાર તેમજ સંતાન પ્રગતિ પામશે, રાજકીય લાભ મળશે, મધ્યાહ્ન બાદ પ્રવાસ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે વારંવાર બદલાવ લાવા પડશે, મધ્યાહ્ન બાદ ધનલાભ મળશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, નકારાત્મક અસરો સંભવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- મિત્રોનો સાથ મળશે, ભાગ્યના જોરે આગળ વધશો, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધન બાબત ચિંતા તેમજ પગની પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પૈતૃક લાભ સંભવે, જલીય ક્ષેત્રમાં પ્રગતિ થશે, માતાની તબિયત સુધરશે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યના જોરે આગળ વધશો, જલીય પ્રવાસ સંભવે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ કળા ક્ષેત્રમાં નામના થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, શરદીની પીડા સંભવે, વ્યાપારમાં અટકાવ આવશે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન તેમજ મધ્યાહ્ન બાદ ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતા પ્રવર્તશે, શારીરિક પીડા સંભવે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યો શરૂ કરશો, સન્માન સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments