Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો વદ સાતમ (25:20), આઠમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 23/10/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- મિથુન (24:04), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (30:16), પુષ્ય
યોગ :- શિવ (07:00), સિદ્ધ
કરણ :- ભદ્રા (13:18), બવ (25:20), બાલવ
*સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માન સન્માન પ્રાપ્ત થશે, મિત્રવર્તુળ થી સાવધ રહેવું, પાર્ટનરશીપ માં મતભેદ સંભવે, ગણતરી પૂર્વક આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન આનંદિત રહેશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે તણાવ વધશે, બીમારી ના આવે તેની તકેદારી રાખવી, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આંતરિક સૂઝ દ્વારા પરિસ્થિતિમાંથી બહાર આવશો, નેત્ર પીડા રહે, ક્રોધિત અવસ્થા વધે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને માટે કાળજી કારક સમય, સંતાન પ્રગતિ પામશે, ભાગ્યનો સાથ મળે, નેત્ર પીડા રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, વ્યાપારમાં ઉન્નતિ તેમજ મિત્રોનો સહકાર મળશે, પતિ પત્નીની તબિયત નાદુરસ્ત સંભવે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવશે, મિત્રો થી સાવધ રહેવું, ધાર્મિક કાર્યો કરશો, વાહન આદિ સુખ મળે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ત્વચા ની બીમારી અથવા મનોરોગ સંભવે, પતિ પત્નીની વચ્ચે ખટરાગ સંભવે, ધનખર્ચ થશે, સ્નેહીજનો નો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, ભોગ વિલાસમાં સમય વિતાવશો, આવક ચિંતા રહે, પરિસ્થિતિમાંથી માર્ગ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં મતભેદ સંભવે, પ્રવાસનું આયોજન શક્ય બને, સંતાન પ્રગતિ પામશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાન સુખ મેળવશો, રક્ત સંબંધિત બીમારી સંભવે, ગણતરી પૂર્વક ચાલવું હિતાવહ રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- ધન સંચય ઓછો થશે, ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ નો સહકાર મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment