Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

આસો સુદ ચોથ (09:48), પાંચમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 07/10/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક 

નક્ષત્ર :- અનુરાધા (26:25), જ્યેષ્ઠા

યોગ :- પ્રીતિ (06:40), આયુષ્માન 

કરણ :- ભદ્રા (09:48), બવ (22:37), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ મળશે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ભાગ્યોદય થાય, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યોમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, આધ્યાત્મિકતા તરફ વળશો, આંતરિક સૂઝ દ્વારા પ્રગતિ સંભવે, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન તેમજ સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, જમીન બાબતના પ્રશ્નો દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પરિશ્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, સન્માન પ્રાપ્ત થશે, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો કાર્યમાં બાધા રૂપ બનશે, રોગ શત્રુ હાવી બનશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં નામના થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- જમીન મકાન સુખ મેળવશો, માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં નામના થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- ભાગ્યોદય થાય, પ્રવાસ સુખમય રહે, ભાઈભાંડુ નો સહકાર મળશે, પૈતૃક લાભો મળશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments