Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ભાદ્રપદ વદ અમાસ (24:19)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 02/10/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (12:23), હસ્ત

યોગ :- બ્રહ્મ (27:21), ઐન્દ્ર 

કરણ :- ચતુષ્પદ (11:00), નાગ (24:19), કિંસ્તુઘ્ન 

*સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી - નિયમ પાળવાના નથી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા તેમજ વાહન અકસ્માત નો ભય રહે, શત્રુઓ દ્વારા અડચણો સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટની તકલીફ રહે, મિત્રો સાથે મતભેદ સંભવે, વ્યાપારી વર્ગમાં માન સાચવવું, આવક ચિંતા રહેશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતા સાથે મતભેદ થશે, જમીન મકાનના પ્રશ્નો વ્યગ્રતા રખાવશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ થશો, યાત્રા પ્રવાસ કષ્ટમય રહેશે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, ધાર્મિકતા માં અભાવ રહેશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે અણબનાવ બનશે, કાર્યક્ષેત્રમાં અટકાવ તેમજ નેત્ર પીડા થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, વ્યાપારી તેમજ નોકરિયાત વર્ગને માટે ચિંતાકારક સમય, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ધન સંચય ઓછો થશે, પ્રવાસ કષ્ટમય રહે, પગની પીડા તેમજ શત્રુઓ દ્વારા અડચણો સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રો સાથે મતભેદ તેમજ સંતાન ચિંતા રહેશે, આવક સ્ત્રોતમાં ઘટાડો થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, માતા પિતા સાથે અણબનાવ થશે, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા માં અભાવ રહેશે, યાત્રા પ્રવાસ કષ્ટમય સંભવે, ભાઈભાંડુ સાથે તણાવ રહેશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાંબી બિમારી સંભવે, ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉપરી અધિકારી સાથે માનહાનિ સંભવે, મસ્તક સંબંધિત પીડા રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments