Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ ચૌદશ (20:41), પૂનમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 16/10/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (19:18), રેવતી
યોગ :- ધ્રુવ (10:09), વ્યાઘાત
કરણ :- ગર (10:31), વણિજ (20:41), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પગની તકલીફ સંભવે, વ્યાપારમાં અવરોધો આવશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક ચિંતા વધશે, પેટની સમસ્યા રહે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, રાજકીય લાભ મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક અસ્વસ્થતા રહે, પિતા સાથે મનમુટાવ, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસમાં સાવધાની રાખવી, હાથમાં પીડા સંભવે, પરિસ્થિતિમાંથી માર્ગ નીકળી શકાશે, વ્યાપારમાં વૃદ્ધિ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પેટની સમસ્યામાં વધારો થશે શકે, સ્નેહીજન સાથે અણબનાવ થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા રહે, ક્રોધાવેશ ના કારણે કાર્યમાં અસફળ થશો, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ધન બાબત ચિંતા વધશે, રોગ તથા શત્રુ પર ધ્યાન રાખવું હિતાવહ, પ્રવાસ કષ્ટમય અથવા પગની પીડા રહે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો રહે, રાજકીય લાભ મેળવશો, મિત્રોનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા ની તબિયત નાદુરસ્ત રહે, જમીન મકાનના પ્રશ્નો અટકશે, સન્માન સાચવવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાઈભાડું સાથે અણબનાવ થશે, પ્રવાસ કષ્ટમય રહે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન બાબત ચિંતા વધશે, નેત્ર પીડા તેમજ માન ખોરવાય નહીં તેવું વર્તન કરવું, પેટની તકલીફ થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, માનસિક તાણ અનુભવશો, શેરબજારમાં ધ્યાન રાખવું હિતાવહ, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment