Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો વદ એકાદશી (વૃદ્ધિ તિથિ)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 27/10/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (12:25), પૂ.ફાલ્ગુની
યોગ :- બ્રહ્મ (30:48), ઐન્દ્ર
કરણ :- બવ (18:38), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન બાબત ચિંતિત રહેશો, વ્યાપારમાં અવરોધો આવશે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નોકરિયાત વર્ગને લાભ મળશે, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વલણ રહે, વાહન ખર્ચ થશે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, રોગમાં ખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, સંતાન ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરને કારણે કાર્યમાં અટકાવ આવે, રોગમાં વૃદ્ધિ થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, પતિ અથવા પત્નીના આરોગ્ય માટે ચિંતાપ્રદ રહે, પાર્ટનરશીપ માં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, પેટની સમસ્યા સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- સંતાન સાથે મતભેદ થાય, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મિત્રોનો સહકાર મળશે, આવક વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા સાથે મતભેદ થશે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મકાન બાબત ચિંતિત રહેશો, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ ન મળે, વ્યાપાર અર્થે પ્રવાસ સંભવે, ધાર્મિકતા માં અભાવ વર્તાય, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, પેટની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, સરકારી કામકાજમાં અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારસરણી રહે, રોગ - શત્રુથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment