Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

આસો વદ ચૌદશ (15:53), અમાસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 31/10/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કન્યા (11:15), તુલા

નક્ષત્ર :- ચિત્રા (24:44), સ્વાતિ

યોગ :- વિષ્કુંભ (09:51), પ્રીતિ

કરણ :- શકુનિ (15:53), ચતુષ્પદ (29:07), નાગ

*નરક ચતુર્દશી - દીપાવલી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, શારીરિક બીમારી સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યક્ષેત્રમાં અટકાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટની સમસ્યા સંભવે, આવક ચિંતા વધે, સંતાન સાથે મતભેદ તેમજ રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, પેટની સમસ્યા રહે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પ્રવાસ કષ્ટમય રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન સંભવે, હાથમાં પીડા તેમજ વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર રોગ સંભવે, સ્નેહીજન સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- વ્યાપારમાં અટકાવ આવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, માન સન્માન સાચવવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, પ્રવાસ કષ્ટમય રહે, પગનું પીડા રહે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, નોકરિયાત વર્ગે સાવચેત રહેવું, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા માં અભાવ વર્તાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માન સન્માનમાં વૃદ્ધિ થશે, મકાન બાબતના પ્રશ્નો હલ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મતભેદ તેમજ વ્યાપાર અર્થે પ્રવાસ સંભવે, કાર્યમાં અવરોધ આવશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારી વર્ગમાં મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધન સંચય ઓછો થશે, રોગમાં વૃદ્ધિ સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments