Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

આસો સુદ બીજ (29:31), ત્રીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 04/10/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- ચિત્રા (18:38), સ્વાતિ

યોગ :- વૈધૃતિ (29:21), વિષ્કુંભ

કરણ :- બાલવ (16:17), કૌલવ (29:31), તૈતિલ

*રાજયોગ 06:40 થી 18:38*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં અનિયમિતતા રહેશે, ઐહિક સુખ ભોગવશો, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, સંતાન સુખ પ્રાપ્ત થશે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, ભાગ્યોદય થાય, જમીન મકાન સુખ પ્રાપ્ત થશે, કાર્યક્ષેત્રમાં નામના મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ભોગ વિલાસમાં સમય વિતાવશો, પ્રવાસ આનંદમય રહે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સુખમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભોગવિલાસ અર્થે ખર્ચ વધુ કરશો, પ્રવાસ સુખમય રહેશે, પ્રેમી પાત્ર સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મિત્રોનો સહકાર મળશે, વ્યાપારી તથા નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ સમય, સંતાન સુખ મળશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ તેમજ વાહન આદિ સુખ ભોગવશો, મન આનંદિત રહે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, દૂર દેશના પ્રવાસનું આયોજન શક્ય બને, પરિશ્રમ સફળ રહે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, સાસરા પક્ષથી લાભ મળશે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments