Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

આસો સુદ નોમ (11:00), દશમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 12/10/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- મકર

નક્ષત્ર :- શ્રવણ (28:28), ધનિષ્ઠા

યોગ :- ધૃતિ (24:22), શૂલ 

કરણ :- કૌલવ (11:00), તૈતિલ (22:09), ગર

*મહા નવમી - વિજયા દશમી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ભોગ વિલાસ યુક્ત સમય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળે, પરિશ્રમી કાર્યોમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, નેત્ર પીડા તેમજ વાહન ખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યનો સાથ મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય તેમજ સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- જમીન મકાન બાબતના પ્રશ્નો દૂર થશે, ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માનપાન મળશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, વ્યાપાર ઉદ્યોગમાં નામના મળશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોને કારણે શારીરિક પીડા સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- ભાગ્યોદય થાય, મિત્રો સાથે મુલાકાત થશે, સંતાન પ્રગતિ પામશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments