Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ સુદ ત્રીજ (06:09), ચોથ 

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 09/07/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- કર્ક (07:53), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (07:53), મધા

યોગ :- સિદ્ધિ (26:26), વ્યતિપાત 

કરણ :- ગર (06:09), વણિજ (18:58), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન ચિંતા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધન સંચય ઓછો થશે, સન્માન સાચવવું, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધો આવશે, વાહન - મકાન સંબંધિત પ્રશ્નો થશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં અસફળ થશો, પ્રવાસ કષ્ટમય સંભવે, ભાઈભાંડુ સાથે મુશ્કેલી વધશે, હાથમાં પીડા થાય, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન બાબત ચિંતિત રહેશો, સ્નેહીજન સાથે અણબનાવ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા વધશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, મસ્તક તેમજ નેત્ર પીડા થાય, કાર્યમાં અટકાવ આવશે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, પેટની તકલીફ રહે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા પિતા સાથે મતભેદ થાય, ભાગ્યનો સાથ ન મળે, માનસિક વ્યગ્રતા રહે, વાહન ખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિકતા માં અભાવ આવે, હાથમાં પીડા તેમજ ભાઈભાંડુ સાથે કલહ સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે તણાવ રહે, ધનખર્ચ થશે, વ્યાપારમાં અવરોધ તથા કાર્યમાં નિષ્ફળતા સંભવે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં કલહ થશે, વ્યાપારમાં નુકસાન વેઠવું પડે, મુખ સંબંધિત ફરિયાદ રહે, મનોબળ તૂટે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગ - શત્રુ દ્વારા પરેશાન થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મક અસરો દૂર કરવી, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments