Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ સુદ છઠ્ઠ (12:34), સાતમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 12/07/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (16:10), હસ્ત

યોગ :- પરિઘ (29:15), શિવ

કરણ :- તૈતિલ (12:34), ગર (25:50), વણિજ

*મંગળ વૃષભ રાશિમાં 18:59 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારીને કારણે કાર્યમાં અવરોધ આવે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, કળા ક્ષેત્રમાં નામના થશે, પિતાની તબિયત સાચવવી, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનલાભ થશે, મનોબળ મક્કમ રાખવું હિતાવહ, વાહન ખર્ચ આવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પગ અથવા નેત્ર પીડા થાય, ધાર્મિકતા માં અભાવ વર્તાય, બીમારીમાં ખર્ચ વધુ થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સ્નેહીજન સાથે અણબનાવ સંભવે, હાથમાં પીડા અથવા ક્રોધને કારણે વ્યાપાર પર અસર વધે, ભાગ્યનો સાથ મળે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, પેટની સમસ્યા સંભવે, આવક ચિંતા દૂર થશે, ભાગ્યનો સાથ મળે, મઘ્યમ દિવસ રહે. 


તુલા રાશિ (ર, ત) :- આકસ્મિક લાભ મળે, નોકર ચાકર સાથે મતભેદ થાય, કળા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક ચિંતા વધશે, વાહન શાંતિથી ચલાવવું, મકાન બાબત પરેશાની સંભવે, પેટની સમસ્યા વધે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સરકારી કામકાજ માટે સાનુકૂળ સમય, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, પાર્ટનરશીપ માં લાભ મળે, આંતરિક સૂઝ દ્વારા આગળ વધશો, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે મુશ્કેલીઓ વધે, પ્રવાસ કષ્ટમય રહે, વાયરલ ઇન્ફેક્શન સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માન સન્માન સાચવવું, નેત્ર રોગ થશે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments