Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

અષાઢ વદ ત્રીજ (07:31), ચોથ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 24/07/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- કુંભ

નક્ષત્ર :- શતતારા (18:15), પૂ.ભાદ્રપદ

યોગ :- સૌભાગ્ય (11:10), શોભન

કરણ :- ભદ્રા (07:31), બવ (18:05), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો બાદ સફળતા મેળવશો, ધનખર્ચ થશે, પગની તકલીફ થાય, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પિતા સાથે મતભેદ થાય, સંતાન સાથે કલહ સંભવે, ખાનપાનમાં અનિયમિતતા રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે તણાવ વધે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉદ્ભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન બાબત ચિંતા ઉપજે, રોગ શત્રુઓથી સાવધ રહેવું, કાર્યક્ષેત્રમાં અસફળ થશો, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વ્યાપારમાં અટકાવ તેમજ વાહન ખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન બાબત ચિંતિત રહેશો, પ્રવાસ કષ્ટમય રહે, માનસિક તણાવ વધે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સંતાન ચિંતા રહે, કાર્યક્ષેત્રમાં અસફળ થશો, નકારાત્મક વલણ દ્વારા જ માન ઘટવાની સંભાવનાં રહે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- જમીન મકાન બાબતના પ્રશ્નો ઉભા થશે, કાર્યમાં અટકાવ તેમજ પિતા સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વાહન ખર્ચ થશે, નકારાત્મક વલણ વધે, હસ્ત પીડા થાય, દૂર દેશના વ્યવહારો પર અસર થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અટકાવ તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લગ્નજીવનમાં મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગ દ્વારા શારીરિક પીડા વધશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન ચિંતા રહે, પગની તકલીફ તેમજ કાર્યમાં અંત સમયે અટકાવ આવશે, નોકરોથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments