Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ સુદ સાતમ (15:06), આઠમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 13/07/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- કન્યા
નક્ષત્ર :- હસ્ત (19:15), ચિત્રા
યોગ :- શિવ (30:15), સિદ્ધ
કરણ :- વણિજ (15:06), ભદ્રા (28:19), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગ શત્રુથી પરેશાન થશો, ધન સંચય ઓછો થશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, મધ્યન દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિદ્યા પ્રાપ્તિમાં વિઘ્ન આવે, પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો આવે, મન અશાંત રહે, માતાની તબિયત નાદુરસ્ત રહે, ભાગ્યના જોરે આગળ વધશો, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કષ્ટમય સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધન બાબત ચિંતિત રહેશો, ભોગ વિલાસમાં સમય વિતાવશો, પેટની અવ્યવસ્થા રહે, કાર્યમાં સફળ થશો, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા રહે, મસ્તક પીડા થશે, વાહન શાંતિથી ચલાવવું, આકસ્મિક લાભ મેળવશો, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંચય ઓછો થાય, પગની તકલીફ રહે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતાની તબિયત નાદુરસ્ત રહે, વાહન આદિ ખર્ચ થશે, નકારાત્મક અસરો હાવી બનશે, ભાગ્ય પ્રબળ બને, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- હસ્ત પીડા થાય, ધાર્મિકતા માં અભાવ રહે, પેટની અવ્યવસ્થા તેમજ શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નેત્ર પીડા થાય, પરાક્રમમાં સફળ થશો, વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વાહન શાંતિથી ચલાવવું, માનસિક વિકાર અથવા રોગમાં વધુ ખર્ચ થાય, ખાનપાનમાં અનિયમિત થશો, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, પરાક્રમમાં સફળ થશો, રાજકીય લાભો મેળવશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment