Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ સુદ એકમ (28:27), બીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 06/07/2024 શનિવાર

ચંદ્ર રાશિ :- મિથુન (22:35), કર્ક 

નક્ષત્ર :- પુનર્વસુ (28:47), પુષ્ય

યોગ :- વ્યાધાત (26:47), હર્ષણ 

કરણ :- કિમ્સ્તુઘ્ન (16:22), બવ (28:27), બાલવ

*શુક્ર કર્ક રાશિમાં 28:32 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક પ્રાપ્ત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં નામના મેળવશો, માન સન્માન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, આંતરિક સૂઝ થી આગળ વધશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દૂર કરવી, માતા પિતા સાથે સમય વિતાવશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, સંતાન પ્રગતિ પામશે, સારું ખાનપાન તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા રહે, રાજકીય લાભો મળે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસ સુખમય રહે, નકારાત્મક અસરો દૂર કરવી, મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, આકસ્મિક લાભ મળશે, અવરોધિત કાર્યો પૂર્ણ થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, માનસિક સંતાપ રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- જમીન મકાન બાબતના પ્રશ્નો દૂર થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ધન બાબત ચિંતિત રહેશો, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રાજકીય લાભો મળશે, મસ્તક પીડા તેમજ નકારાત્મકતા વધશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- બજારમાં રોકાણ ન કરવું, કાર્યમાં અવરોધ વધશે, સ્નેહીજન સાથે તણાવ વધે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments