Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ ચૌદશ (28:59), અમાસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 04/07/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- વૃષભ (15:59), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (27:55), આર્દ્રા
યોગ :- ગંડ (07:00), વૃદ્ધિ (29:14)
કરણ :- ભદ્રા (17:24), શકુનિ (28:59), ચતુષ્પદ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપાર ઉદ્યોગમાં નામના મળશે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં અસફળ તેમજ પ્રવાસમાં વિઘ્ન આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ મેળવશો, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધન બાબત ચિંતા વર્તાશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રોનો સહકાર મળે, સંતાન ચિંતા દૂર થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કર્મ ક્ષેત્રમાં નામના થશે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા વર્તાશે, રાજકીય લાભો મળે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ પિતા સાથે વૈમનસ્ય તેમજ વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન બાબત ચિંતા તથા સ્નેહીજન સાથે મુશ્કેલીઓ વધે, મધ્યાહ્ન બાદ ભાતૃ વર્ગ સાથે અણબનાવ તેમજ હાથમાં પીડા થાય, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પેટને લગતી બીમારી સંભવે, નકારાત્મક અસરો ઉદ્ભવે, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા તેમજ કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા તેમજ વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ મન બેચેન તેમજ વાહન ખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment