Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ સુદ પાંચમ (10:05), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 11/07/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- સિંહ (19:11), કન્યા

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (13:05), ઉ.ફાલ્ગુની

યોગ :- વરિયાન (28:09), પરિઘ

કરણ :- બાલવ (10:05), કૌલવ (23:17), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક અસરો થી દૂર રહેવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગપ્રતિકારક કમજોર થાય, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે. 


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નેત્ર પીડા થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતાની તબિયત સાચવવી, મિત્રોથી સાવચેત રહેવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભોગ વિલાસ યુક્ત સમય વિતાવશો, લાભ પ્રાપ્તિ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ અથવા પત્નીની તબિયત સાચવવી, ધન બાબત ચિંતિત રહેશો, ધાર્મિકતા માં રુચિ વધે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રોનો સહકાર મળે, ભાગ્ય પ્રબળ બને, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વ્યાપારમાં વૃદ્ધિ થશે, પગની નસ સંબંધીત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, નેત્ર પીડા તેમજ ધન બાબત ચિંતિત રહેશો, નોકરો થી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ખાનપાનમાં અનિયમિતતા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, પરાક્રમમાં સફળ થશો, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં અટકાવ આવે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, ધાર્મિકતા માં અભાવ આવે, રાજકીય લાભ મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ અથવા પત્નીની તબિયત સાચવવી, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સંતાન પ્રગતિ પ્રાપ્ત કરશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક અથવા ગુપ્ત રોગ સંભવે, સારું ખાનપાન મળે, કાર્યમાં વિચાર કર્યા બાદ આગળ પગલાં ભરવા, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments