Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ અમાસ (28:28)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 05/07/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- આર્દ્રા (28:07), પુનર્વસુ

યોગ :- ધ્રુવ (27:50), વ્યાધાત 

કરણ :- ચતુષ્પદ (16:38), નાગ (28:28), કિમ્સ્તુઘ્ન 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યનો સાથ ન મળે, ધાર્મિક કાર્યો કરશો, ધનખર્ચ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભોગ વિલાસ અર્થે ખર્ચ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, અટકાયેલા કાર્યોમાં ગતિ આવશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અવરોધિત કાર્યોમાં સફળ થશો, ભાગ્યનો સાથ ન મળે, સંતાન સાથે મતભેદ થશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભોગ વિલાસમાં ખર્ચ કરશો, ખાનપાનમાં અનિયમિત થશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મિત્રોનો સહકાર મેળવશો, સંતાન બાબત ચિંતા દૂર થશે, વ્યાપારી આદિ ક્રિયામાં અવરોધ સંભવે, નેત્ર પીડા થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આંતરિક સૂઝ દ્વારા પ્રગતિ પામશો, રોગમાં ખર્ચ થશે, પાર્ટનરશીપ માં અવરોધો આવે, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નોકર દ્વારા ત્રાસ પામશો, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, ખાનપાનમાં અનિયમિત થશો, સ્નેહીજન સાથે તણાવ સંભવે, વાણી પ્રયોગ દ્વારા સફળ થશો, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પાર્ટનરશીપ માં સફળ થશો, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, રાજકીય લાભ સંભવે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, પેટને લગતા રોગ સંભવે, આવક ચિંતા વધશે, શરીરમાં નબળાઈ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વાહન શાંતિથી ચલાવવું, મકાન સંબંધિત પ્રશ્નોમાં અટકાવ આવે, નોકરિયાત વર્ગે સાવધાન રહેવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments