Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ સુદ ત્રીજ (30:09), ચોથ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 08/07/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (06:03), આશ્લેષા
યોગ :- વજ્ર (26:06), સિદ્ધિ
કરણ :- તૈતિલ (17:30), ગર (30:09), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- જમીન મકાન સંબંધિત લાભ, વ્યાપાર માં વૃદ્ધિ પામશો, ભાગ્યનો સાથ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક વિચારશૈલી, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ભાગ્યનો સાથ મળે, ધન બાબત ચિંતિત રહેશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, સામાજિક કાર્યોમાં પ્રગતિ થશે, સારું ખાનપાન તેમજ મિત્રોની જામીનગીરી થી દુર રહેવું, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, નેત્ર પીડા તેમજ પિતા સાથે મતભેદ સંભવે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભોગ વિલાસમાં ખર્ચ કરશો, બોલચાલમાં ખૂબ જ ધ્યાન રાખવું, રાજકીય લાભ મળે, પેટના રોગ થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા સંભવે, સન્માન જાળવવું, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- શેર બજારમાં રોકાણ પર ચેતવું, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પિતાનું સામ્ય તેમજ ધાર્મિક કાર્યો કરશો, સંતાન ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, માનપાન મેળવશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, પાર્ટનરશીપ માં લાભો મળે, બોલચાલમાં ધ્યાન તેમજ ભોગ યુક્ત સમય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, મન આનંદિત રહે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મસ્તક પીડા થાય, કાર્યમાં અટકાવ વધુ આવશે, હસ્ત પીડા તેમજ પ્રવાસ કષ્ટમય બને, માનસિક અસ્થિરતા રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ ન મળે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, વિદ્યાર્થી માટે લાભદાયી સમય, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment