Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ સુદ તેરસ (19:42), ચૌદશ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 19/07/2024 શુક્રવાર
ચંદ્ર રાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (26:55), પૂર્વાષાઢા
યોગ :- ઐન્દ્ર (26:41), વૈધૃતિ
કરણ :- કૌલવ (08:19), તૈતિલ (19:42), ગર
*બુધ સિંહ રાશિમાં 20:42 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યો કરશો, પરાક્રમમાં સફળતા મળે, પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજન સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પાર્ટનરશીપ માં લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન ખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સંતાન સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, આવક ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, ધાર્મિક વિચારો દ્વારા આગળ વધશો, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં સફળ થશો, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાગ્યોદય થશે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, શારીરિક તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રોનો સહકાર મળે, ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળ થશો, માતા પિતા સાથે સમય વિતાવશો, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment