Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

અષાઢ સુદ એકાદશી (21:03), બારસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 17/07/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

નક્ષત્ર :- અનુરાધા (27:13), જ્યેષ્ઠા

યોગ :- શુભ (07:04), શુક્લ (30:13)

કરણ :- વણિજ (08:55), ભદ્રા (21:03), બવ 

*દેવ શયની એકાદશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભો મેળવશો, સન્માન પ્રાપ્ત થાય, ભાગ્યોદય થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન તથા સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગ શત્રુ પર વિજય મેળવશો, મોસાળ પક્ષથી લાભ મળે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં લાભો મળશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, માનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, લાભદાયી સમય, મન આનંદિત રહે, જમીન બાબત પ્રશ્ન હલ થશે, સ્નેહીજન સાથે મતભેદ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટની સમસ્યા રહે, પાર્ટનરશીપ માં મતભેદ થશે, ધાર્મિક કાર્યોમાં રૂચી તેમજ ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, વ્યાપાર માં વૃદ્ધિ તથા પ્રવાસનું આયોજન શક્ય બને, સન્માન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલા કાર્યોમાં વૃદ્ધિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, પેટની બીમારી સંભવે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- રોગ શત્રુ પર વિજય પ્રાપ્ત કરશો, પેટની સમસ્યા રહે, સારું ખાનપાન મળે, માતા પિતા સાથે મતભેદ થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, સંતાન ચિંતા દૂર થશે, સન્માન પ્રાપ્ત થશે, ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વ્યાપાર ઉદ્યોગમાં ઉન્નતિ પામશો, મન આનંદિત રહે, ભાગ્યોદય થાય, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્યો કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments