Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ સુદ બીજ (29:00), ત્રીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 07/07/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (30:03), આશ્લેષા
યોગ :- હર્ષણ (26:13), વજ્ર
કરણ :- બાલવ (16:38), કૌલવ (29:00), તૈતિલ
*કચ્છી નવું વર્ષ - રથયાત્રા - રવિપુષ્યામૃત સિદ્ધિ યોગ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ સુખમય રહે, ભાગ્યોદય થાય, કળા ક્ષેત્રે ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે મિલન થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, વ્યાપારમાં નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યમાં અવરોધ આવે, ભોગ વિલાસ અર્થે ખર્ચ કરશો, સારું ખાાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, સારું ખાનપાન તેમજ સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માતા પિતા સાથે સમય વિતાવશો, જમીન મકાનના પ્રશ્નો દૂર થશે, વાહન સુખ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્ય કરશો, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભોગ વિલાસ અર્થે ખર્ચ કરશો, ખાનપાનમાં અનિયમિતતા રહે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભોગ વિલાસમાં સમય વિતાવશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન તથા ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગમાં ખર્ચ વધુ થાય, નોકર ચાકરનું સુખ ભોગવશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, વ્યાપાર ઉદ્યોગ માં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment