Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

અષાઢ વદ છઠ્ઠ (23:31), સાતમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 26/07/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મીન 

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (14:30), રેવતી

યોગ :- સુકર્મા (25:32), ધૃતિ 

કરણ :- ગર (12:42), વણિજ (23:31), ભદ્રા 

*અમૃતસિદ્ધિ યોગ 14:30 થી 30:17*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધન સંચય ઓછો થશે, રોગ પર વિજય મેળવશો, માનસિક વ્યગ્રતા રહે, પારિવારિક સમસ્યા વધશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રોનો સહકાર મળે, વિદ્યાર્થી એ સચેત રહેવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આવક ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતા સાથે મતભેદ તેમજ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળશે, જમીન સંબંધિત ચિંતા વધે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, પિતા સાથે મતભેદ થશે, નવા કાર્યોમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, રોગ માં વૃદ્ધિ સંભવે, બોલચાલમાં ધ્યાન રાખવું, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં અવરોધો ઉદ્ભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં ક્રોધની અસર જોવા મળશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- શારીરિક પીડા વધશે, ખાનપાનમાં અનિયમિત થશો, મોસાળ પક્ષ દ્વારા માનભંગ થાય, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંત રહે, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ તથા ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મન અશાંત રહે, માતા પિતાની તબિયત નાદુરસ્ત રહે, મકાનના પ્રશ્નો અટકશે, આકસ્મિક આઘાત સંભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ભાઈભાંડુ સાથે તણાવ સર્જાય, પરાક્રમી બનશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, દાંતની પીડા અથવા મુખરોગ થાય, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક સંબંધિત ઘાત સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ તથા સામાજિક પ્રશ્નો ઉદ્ભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments