Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ સાતમ (21:20), આઠમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 27/07/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- મીન (13:00), મેષ
નક્ષત્ર :- રેવતી (13:00), અશ્વિની
યોગ :- ધૃતિ (22:44), શૂળ
કરણ :- ભદ્રા (10:23), બવ (21:20), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અટકાવ આવે, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં અનિયમિતતા જળવાય, મધ્યાહ્ન બાદ ધન બાબત ચિંતિત રહેશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપારમાં અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, હાથમાં પીડા સંભવે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન પ્રસન્ન રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધન બાબત ચિંતા રહે, પેટની સમસ્યા વધે, મધ્યાહ્ન બાદ ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં વૃદ્ધિ થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે સાવચેત કારક સમય, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વ્યાપારમાં અટકાવ તેમજ કાર્યમાં પરિશ્રમ દાયક સમય, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરિશ્રમ દાયક સમય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, પેટ સંબંધિત ફરિયાદ રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment