Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ એકાદશી (15:57), બારસ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 31/07/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- વૃષભ (22:16), મિથુન
નક્ષત્ર :- રોહિણી (10:13), મૃગશીર્ષ
યોગ :- ધ્રુવ (14:14), વ્યાઘાત
કરણ :- બાલવ (15:57), કૌલવ (27:40), તૈતિલ
*શુક્ર સિંહ રાશિમાં 14:33 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કૌટુંબિક સમસ્યા હલ થશે, ભાગ્ય પ્રબળ બને, સન્માન મેળવશો, ભોગાદી થી યુક્ત થશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ તેમજ મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન બાબત ચિંતિત રહેશો, પ્રવાસનું આયોજન શક્ય બને, જળ ક્ષેત્રીય માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આવક ચિંતા દૂર થાય, ભાગ્યનો સાથ મળે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મિત્રો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપાર - નોકરીમાં પ્રગતિ થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ભાગ્યનો સાથ મળે, મકાન જમીન માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ પ્રવાસનું આયોજન થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, રોગમાંથી મુક્તિ મળે, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, ભાગ્ય પ્રબળ બને, સન્માન પ્રાપ્ત થશે, પાર્ટનરશીપ માં લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, પેટની તકલીફ થાય, શત્રુઓ પર વિજય મેળવશો, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, મિત્રો સાથે મુલાકાત તેમજ સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન પ્રસન્ન રહે, ભાગ્યોદય થાય, નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગ માટે સાનુકૂળ સમય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ સુખમય રહે, નકારાત્મકતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment