Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ વદ નોમ (17:57), દશમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 29/07/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- મેષ (16:47), વૃષભ
નક્ષત્ર :- ભરણી (10:55), કૃત્તિકા
યોગ :- ગંડ (17:53), વૃદ્ધિ
કરણ :- તૈતિલ (06:40), ગર (17:57), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- દરેક ક્ષેત્રમાં પ્રગતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અટકાવ આવે, પ્રવાસનું આયોજન થશે, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, સન્માન પ્રાપ્ત કરશો, પૈતૃક પ્રશ્નો દૂર થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, મધ્યાહ્ન બાદ મિત્રોનો સહકાર તેમજ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ઉદ્યોગમાં તેજી આવે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સન્માન પ્રાપ્ત કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, આકસ્મિક લાભો મેળવશો, કાર્યમાં અટકાયેલા પ્રશ્નો હલ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- શારીરિક તકલીફ પડે, ભાગ્યનો સાથ મળશે, વ્યાપાર અર્થે પ્રવાસ થાય, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન ચિંતા વધુ રહે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ નોકરોથી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, વ્યાપારમાં વેગ આવશે, મકાન સુખ ભોગવશો, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યો કરશો, પરાક્રમમાં સફળ તેમજ ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક અસરોથી દૂર રહેવું, વ્યાપારમાં સફળ તેમજ નોકરીમાં બઢતી થશે, મધ્યાહ્ન બાદ પરિશ્રમ દ્વારા કાર્ય સિદ્ધ કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment