Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ સુદ ચોથ (07:53), પાંચમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 10/07/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- સિંહ

નક્ષત્ર :- મધા (10:16), પૂ.ફાલ્ગુની

યોગ :- વ્યતિપાત (27:10), વરિયાન 

કરણ :- ભદ્રા (07:53), બવ (20:55), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :-  વ્યાપાર આદિ ક્રિયામાં અવરોધો, રોગમાં ખર્ચ થશે, મિત્રો સાથે તણાવ સંભવે, ઉપરી અધિકારી સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા સાથે અણબનાવ તેમજ મકાન સંબંધિત પ્રશ્નો ઉદ્ભવશે, કાર્યમાં પરિશ્રમ તેમજ પગની સમસ્યા સંભવ, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિકતા માં અભાવ તથા હાથમાં પીડા સંભવે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, વ્યાપારમાં અવરોધ તેમજ વાહન ખર્ચ આવશે સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ ન મળે, મસ્તક પીડા તથા વ્યાપારમાં અવરોધ ઉભા થશે, કાર્યક્ષેત્રમાં બદલાવ આવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા તેમજ ભાગ્યના જોરે આગળ વધશો, પ્રવાસનું આયોજન શક્ય બને, પગની સમસ્યા વધે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે કષ્ટપ્રદ સમય, ખાનપાનમાં અનિયમિત, પ્રવાસ કષ્ટમય રહે, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે મતભેદ થશે, પેટથી થતી સમસ્યા સંભવે, જમીન બાબત પ્રશ્નો ઉદ્ભવશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા સાથે મતભેદ તેમજ કાર્યક્ષેત્રમાં ક્રોધથી નુકસાન સંભવે, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, નોકરો થી સાવધ રહેવું, માનસિક તાણ રહેશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ અથવા પત્નીની તબિયત સાચવવી, ભાઈઓ સાથે મુશ્કેલીઓ વધશે, કાર્યમાં બદલાવ આવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, નેત્રરોગ સંભવે, સંતાન સુખ મેળવશો, નોકરિયાત વર્ગને બઢતી સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments