Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

અષાઢ વદ બીજ (10:24), ત્રીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 23/07/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- મકર (09:22), કુંભ

નક્ષત્ર :-  ધનિષ્ઠા (20:18), શતતારા

યોગ :- આયુષ્માન (14:36), સૌભાગ્ય

કરણ :- ગર (10:24), વણિજ (20:58), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક પ્રભાવ જોવા મળશે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા પિતા સાથે મતભેદ સંભવે, મન વિચલિત રહે, કાર્યક્ષેત્રમાં મતભેદ સંભવે, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કષ્ટમય રહે, હાથમાં પીડા થશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, પારિવારિક સમસ્યાઓ ઉદ્ભવશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં મતભેદ તેમજ ક્રોધને કારણે અવરોધો ઉભા થશે, કોર્ટ કચેરીમાં વિજય પામશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મિત્રોની સાથે મતભેદ થશે, ધન બાબત ચિંતિત રહેશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, વાહન ખર્ચ થશે, માતાની તબિયત નાદુરસ્ત રહે, જમીન સંબંધિત પ્રશ્નો ઉદ્ભવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્યનો સાથ ન મળે, પરાક્રમમાં અસફળતા પ્રાપ્ત થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વ્યાપારમાં - નોકરીમાં બઢતી ના યોગ રહે, પત્ની કે પતિનું આરોગ્ય સંભાળવું, ખર્ચ વધશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સામાજિક પ્રશ્નો ઉદ્ભવશે, પ્રવાસ કષ્ટમય રહે, માનસિક વ્યગ્રતા રહે, પગની તકલીફ વધુ થશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments