Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

અષાઢ વદ પાંચમ (26:00), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 25/07/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કુંભ (10:46), મીન 

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (16:17), ઉ.ભાદ્રપદ

યોગ :- શોભન (07:48), અતિગંડ (28:34)

કરણ :- કૌલવ (15:17), તૈતિલ (26:00), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનના પ્રશ્નો વધશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યાહ્ન બાદ પ્રવાસ કષ્ટમય રહે, મિત્રોથી સાવધાની રાખવી, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પિતાની તબિયત સાચવવી, કાર્યક્ષેત્રમાં અટકાવ આવશે, માનસિક તાણ રહે, મધ્યાહ્ન બાદ પેટની સમસ્યા વધે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદેશ દ્વારા લાભો મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ કાર્યમાં અટકાવ તથા જમીન બાબત ચિંતા ઉપજે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંચય ઓછો થશે, કાર્યમાં અસફળતા ભોગવશો, મધ્યાહ્ન બાદ હસ્ત પીડા અથવા ક્રોધ વધશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં સાવધાની રાખવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ ધન સંચય ઓછો થશે, રોગીષ્ટ બનશો, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- શારીરિક નબળાઈ સંભવે, ધનખર્ચ થશે, મોસાળ પક્ષથી માનભંગ થવા પામે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે ચિંતા કારક સમય, રાજકીય વાટાઘાટો થશે, ઉપરી અધિકારી સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, માતા સાથે મતભેદ થાય, કાર્યમાં અવરોધો નો સામનો તેમજ પેટની સમસ્યા વધે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ ન મળે, દૂર દેશ જવાના યોગ, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં અટકાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન બાબત ચિંતા વધશે, નેત્ર રોગ અથવા બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મસ્તક પીડા તેમજ વ્યાપારમાં અટકાવ આવશે, માનસિક વ્યગ્રતા અનુભવાય, મુખ રોગ થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સાવધાની પૂર્વક નિર્ણયો લેવા આગ્રહ છે, વડીલોનું અપમાન સંભવે, મધ્યાહ્ન બાદ લોખંડ વા અગ્નિથી ભય સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments