Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ સુદ નોમ (19:20), દશમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 14/07/2024 સોમવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- સ્વાતિ (24:30), વિશાખા

યોગ :- સિદ્ધ (07:00), સાધ્ય

કરણ :- બાલવ (06:28), કૌલવ (19:20), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન બાબત ચિંતિત રહેશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાયરલ ઇન્ફેક્શન સંભવે, નોકર ચાકરનું સુખ મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, સંતાન ચિંતા દૂર થશે, આવક વધશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, વાહન આદિ સુખ ભોગવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિક વિચારો રહે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, વાહન આદિ સુખ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, સારું ખાનપાન તેમજ ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતિત રહેશો, ભાગ્યના જોરે આગળ આવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાયરલ ઇન્ફેક્શન સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments