Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

અષાઢ સુદ બારસ (20:45), તેરસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 18/07/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (27:26), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (27:26), મૂળ

યોગ :- શુક્લ (06:13), બ્રહ્મ (28:44)

કરણ :- બવ (09:01), બાલવ (20:45), કૌલવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક અસરોથી દૂર રહેવું, નોકરોથી સાવધ રહેવું, પેટ સંબંધિત ફરિયાદ રહે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિક કાર્યો તેમજ પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સન્માન પ્રાપ્ત થશે, પ્રવાસ કષ્ટમય સંભવે, ધાર્મિક કાર્યોમાં અરુચિ સંભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં ઉન્નતિ તેમજ આવક સ્ત્રોતમાં વૃદ્ધિ પામશો, ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભોગ વિલાસ યુક્ત સમય વિતાવશો, બોલચાલમાં ધ્યાન રાખવું તેમજ મુખ સંબંધિત રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યાર્થી માટે અસમંજસ ભર્યો સમય, ખાનપાનમાં ધ્યાન રાખવું, વ્યાપારમાં વૃદ્ધિ તથા નોકરિયાત વર્ગને ન્યાય મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, સન્માન પ્રાપ્ત થશે, પરિજન સાથે મતભેદ થાય, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક તાણ તેમજ કાર્યમાં અવરોધો ઉદ્ભવે, રોગ પર કાબૂ મેળવશો, માતા પિતા સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન તેમજ આવકમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક વ્યગ્રતા રહે, મસ્તક પીડા અથવા કાર્યમાં અટકાવ આવશે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંચય ઓછો થશે, પ્રવાસ કરશો, ખાનપાનમાં અનિયમિતતા તેમજ મસ્તક સંબંધિત રોગની શક્યતા રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments