Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ વદ બારસ (07:11), તેરસ (ક્ષય તિથિ)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 03/07/2024 બુધવાર

ચંદ્ર રાશિ :- વૃષભ

નક્ષત્ર :- રોહિણી (28:08), મૃગશીર્ષ

યોગ :- શૂળ (09:02), ગંડ

કરણ :- તૈતિલ (07:11), ગર (18:31), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરીમાં બઢતી થશે, ધાર્મિક ક્રિયા કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સ્નેહીજન સાથે સમય વિતાવશો, પેટની તકલીફ રહે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, નેત્ર લાલાશ રહે, મિત્રો સાથે દુર્વ્યવહાર સંભવે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, આકસ્મિક લાભો મળે, ભોગ વિલાસ અર્થે ખર્ચ કરશો, પ્રવાસનું આયોજન સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- બોલચાલમાં ધ્યાન રાખવું, સંતાન ચિંતા દૂર થશે, વ્યાપાર - ઉદ્યોગમાં સફળ થશો, ભાગ્યોદય થાય, જલ ક્ષેત્રથી દૂર રહેવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા અથવા પેટ સંબંધિત તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધાર્મિક ક્રિયામાં રુચિ વધે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કમરના ભાગે ઇજા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક લાભો મેળવશો, ધાર્મિક કાર્યો તથા પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, ખાનપાનમાં અનિયમિત તેમજ મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, નોકરીમાં પ્રગતિ થશે, રોગ શત્રુ પર વિજય તેમજ માતા પિતા સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે તણાવ વધશે, સરકારી કામકાજ માટે સાનુકૂળ સમય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અણબનાવ તેમજ જમીન મકાન બાબતના પ્રશ્નો હલ થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન બાબત ચિંતિત રહેશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ મળે, સંતાન પ્રગતિ કરશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments