Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ સુદ ચૌદશ (18:00), પૂનમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 20/07/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- ધન
નક્ષત્ર :- પૂર્વાષાઢા (25:49), ઉ.ષાઢા
યોગ :- વૈધૃતિ (24:08), વિષ્કુંભ
કરણ :- ગર (06:55), વણિજ (18:00), ભદ્રા
*વ્રતની પૂનમ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મિત્રો સાથે મુલાકાત થશે, રોગમાં ખર્ચ વધુ થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં - સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, પ્રવાસ અનાંદમય રહે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પિતા સાથે મતભેદ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રોનો સહકાર મેળવશો, સ્નેહીજન સાથે મુલાકાત થાય, સન્માન પ્રાપ્ત થશે, દૂર દેશ જવાની તક મળશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, નોકરિયાત વર્ગે સાચવવું, ધનખર્ચ થશે, કુટુંબીજનો સાથે કલહ થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર પીડા થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ધાર્મિક કાર્યો તેમજ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પેટની સમસ્યા વધશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, રાજકીય લાભો તેમજ સંતાન પ્રગતિ પામશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પાર્ટનરશીપ માં લાભો પ્રાપ્ત થાય, પ્રવાસ સુખમય રહે, ભાગ્ય બળવાન થશે, માનસિક તાણ રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતાની તબિયત નાદુરસ્ત રહે, પ્રવાસ કષ્ટમય રહેશે, રક્ત સંબંધિત પીડા તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મસ્તક પીડા તેમજ સ્નેહીજન સાથે તણાવ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, આવક ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વ્યવહારિકતા માં ખૂબ ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવશે, સારું ખાનપાન મળશે, રાજકીય લાભ મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક પીડા તેમજ ગુપ્ત રોગ સંભવે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ધાર્મિકતા વધશે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment