Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

અષાઢ સુદ પૂનમ (15:47), વદ એકમ 

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 21/07/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- ધન (07:26), મકર

નક્ષત્ર :- ઉ.ષાઢા (24:15), શ્રવણ 

યોગ :- વિષ્કુંભ (21:11), પ્રીતિ

કરણ :- બવ (15:47), બાલવ (26:32), કૌલવ 

*ગુરૂ પૂર્ણિમા*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, પેટની સમસ્યા વધશે, સ્નેહીજન સાથે તણાવ વધે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પાર્ટનરશીપ માં લાભો મેળવશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધન બાબત ચિંતિત રહેશો, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, કાર્યમાં અવરોધ ઉદ્ભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, જમીન મકાનના પ્રશ્નો દૂર થશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, કળામાં શ્રેષ્ઠતા સાબિત થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન બાબત ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ઉન્નતિ તેમજ લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધો ઉદ્ભવે, પગની તકલીફ તેમજ નેત્ર રોગ થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સંતાન બાબત ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments