Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ શુક્લ ચૌદશ (18:08), પૂનમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 09/09/2022 શુક્રવાર
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (11:35), શતતારા
યોગ :- સુકર્મા (18:11), ધૃતિ
કરણ :- ગર (07: 34), વણિજ (18:08), ભદ્રા
*અનંત ચતુર્દશી - વ્રતની પૂનમ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન શાંતિથી ચલાવવું, મન અશાંત રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધાર્મિકતા ઉદ્ભવે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય , આંખ અથવા પેટ સંબંધિત તકલીફ પડે, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા ઉદ્ભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ સંભવે, પ્રવાસ કરશો, મસ્તક પીડા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, ધનલાભ થાય, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન વિચલિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન થાય, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ધનલાભ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, અનિયમિત ખાનપાન પ્રાપ્ત થાય, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment