Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ દશમ (21:27), એકાદશી
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 20/09/2022 મંગળવાર
ચંદ્રરાશિ :- મિથુન (14:24), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (21:07), પુષ્ય
યોગ :- વરિયાન (08:24), પરિઘ
કરણ :- વણિજ (08:16), ભદ્રા (21:27), બવ
*દશમનું શ્રાદ્ધ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, માનસિક તાણ રહે, ભાગ્યનો સાથ મળે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજનો સાથે મુલાકાત સંભવે, વિદ્યા ક્ષેત્રમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- નકારાત્મકતા દૂર કરવી, મિત્રોનો સાથ મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્ય શરૂ થશે, પ્રવાસ કરશો, સારું ખાનપાન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- સંતાન પ્રગતિ કરશે, ભાગ્યોદય થાય, આકસ્મિક લાભ મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા સંભવે, કાર્યમાં સફળ થશો, ધનખર્ચ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, સારું ખાનપાન મળે, પેટની ફરિયાદ થશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, કપડાના વ્યાપારમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પ્રવાસમાં ખર્ચ થાય, કાર્યમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, આવક ચિંતા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment