Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ શુક્લ પૂનમ (15:30), વદ એકમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 10/09/2022 શનિવાર
ચંદ્રરાશિ :- કુંભ (26:23), મીન
નક્ષત્ર :- શતતારા (09:37), પૂ.ભાદ્રપદ
યોગ :- ધૃતિ (14:55), શૂળ
કરણ :- બવ (15:30), બાલવ (26:19), કૌલવ
*બુધ વક્રી 09:08 થી, એકમનું શ્રાદ્ધ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સારું ખાનપાન પ્રાપ્ત થાય, શુભાશુભ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લાભ પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, મસ્તક પીડા સંભવે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, શુભાશુભ ફળ મળે, કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ભાગ્યનો સાથ મળે, લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, નકારાત્મકતા દૂર કરવી, માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન પ્રગતિ કરશે, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ભાગ્યનો સાથ મળે, મન આનંદિત રહે, ખાનપાન માં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યોદય થાય, મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- અટકાયેલા કાર્ય પૂર્ણ કરશો, કુટુંબીજનો સાથે સમય પસાર કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment