Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ શુક્લ નોમ (08:28), દશમ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 05/09/2022 સોમવાર
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (20:06), પૂર્વાષાઢા
યોગ :- પ્રીતિ (11:27), આયુષ્માન
કરણ :- કૌલવ (08:28), તૈતિલ (19:14), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ટુંકો પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ કરશો, ભાગ્યોદય થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- અટકાયેલા કાર્ય શરુ કરશો, સારું ખાનપાન મળે, લાભ પ્રાપ્તિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવક સંબંધિત ઉકલ આવે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન પ્રગતિ કરશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment