Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ વદ છઠ્ઠ (12:21), સાતમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 16/09/2022 શુક્રવાર

ચંદ્રરાશિ :- વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (09:56), રોહિણી

યોગ :- વજ્ર (29:49), સિધ્ધિ 

કરણ :- વણિજ (12:21), ભદ્રા (25:13), બવ 

*સાતમનું શ્રાદ્ધ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્ય શરૂ કરશો, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રોનો સહકાર મળે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, જમીન મકાન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં અનિયમિતતા જળવાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments