Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ ચૌદશ (27:13), અમાસ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 24/09/2022 શનિવાર
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (29:08), ઉ.ફાલ્ગુની
યોગ :- સાધ્ય (09:42), શુભ
કરણ :- ભદ્રા (14:57), શકુનિ (27:13), ચતુષ્પદ
*અસ્ત્ર શસ્ત્ર અકસ્માત દ્વારા અપમૃત્યુ પામેલાનું શ્રાદ્ધ*
*શુક્ર કન્યા રાશિમાં 21:03 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, જમીન મકાન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, ધાર્મિકતા માં ખર્ચ કરશો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભોગ વિલાસમાં ખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં સફળતા મેળવશો, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, પ્રવાસમાં સુખ પ્રાપ્ત થાય, રોગ દૂર થશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, સારું સંતાન સુખ મળે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, વાહન સુખ મળે, ભાગ્યના જોરે આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પાર્ટનરશીપ માં સફળતા મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment