Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ ચોથ (24:10), પાંચમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 29/09/2022 ગુરુવાર
ચંદ્રરાશિ :- તુલા (23:23), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (29:13), અનુરાધા
યોગ :- વિષ્કુંભ (24:56), પ્રીતિ
કરણ :- વણિજ (12:51), ભદ્રા (24:10), બવ
*कूष्माण्डेति चतुर्थकम्*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મસ્તક પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, પેટ સંબંધિત સમસ્યા સર્જાય, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વિદ્યાર્થીઓએ પરિશ્રમ દ્વારા સફળતા મળે, ખાનપાનમાં અનિયમિતતા રહે, કોર્ટ કચેરી માં વિજય મેળવશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, પિતા સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, ભાઈભાંડુ સાથે ઉદ્વેગ સંભવે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, આંખ અથવા મસ્તક પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા રહે, માતા સાથે અણબનાવ સંભવે, જમીન મકાન સંબંધિત ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, હાથમાં પીડા સંભવે, ભાગ્યનો સાથ ન મળે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પરિવારજનો સાથે અણબનાવ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment