Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ આઠમ (16:34), નોમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 18/09/2022 રવિવાર
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (15:11), આર્દ્રા
યોગ :- સિધ્ધિ (06:33), વ્યતિપાત (31:28)
કરણ :- કૌલવ (16:34), તૈતિલ (29:48), ગર
*આઠમનું શ્રાદ્ધ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, કાર્યમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, પ્રવાસ માં સફળતા મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment