Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ વદ પાંચમ (11:01), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 15/09/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- મેષ (14:30), વૃષભ

નક્ષત્ર :- ભરણી (08:05), કૃત્તિકા

યોગ :- હર્ષણ (29:27), વજ્ર 

કરણ :- તૈતિલ (11:01), ગર (23:35), વણિજ

*છઠ્ઠનું શ્રાદ્ધ - કૃત્તિકા શ્રાદ્ધ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ધનખર્ચ થાય, મધ્યાહ્ન બાદ લાભપ્રદ રહે, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી,   મધ્યાહ્ન બાદ ભગાયનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- આવક ચિંતા રહે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ લાભકારી નીવડે, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, અનિયમિતતા સંભવે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ થાય, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્ય શરૂ કરશો, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રોનો સહકાર મળે, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન વિચલિત રહે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments