Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ શુક્લ બારસ (24:06), તેરસ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 07/09/2022 બુધવાર

ચંદ્રરાશિ :- મકર

નક્ષત્ર :- ઉ.ષાઢા (15:59), શ્રવણ 

યોગ :- શોભન (25:16), અતિગંડ 

કરણ :- બવ (13:35), બાલવ (24:06), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને માનસિક વ્યગ્રતા અનુભવાય, વ્યાપારમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અવરોધ આવે, પરિવારજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટની અવ્યવસ્થા જણાય, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સંતાન ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આંખ અથવા મસ્તક પીડા સંભવે, આર્થિક ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા રહે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, માનસિક ત્રાસ પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રોનો સહકાર મળે, સંતાન ચિંતા ઉપજે, ભાગ્યનો સાથ ન મળે, આવક ચિંતા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments