Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ શુક્લ સાતમ (12:29), આઠમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 03/09/2022 શનિવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (22:58), જ્યેષ્ઠા
યોગ :- વૈધૃતી (17:00), વિષ્કુંભ
કરણ :- વણિજ (12:29), ભદ્રા (23:38), બવ
*લલિતા સાતમ - રાધાષ્ટમી - ધરો આઠમ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં અટકાયેલા કાર્ય શરૂ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- માનસિક વ્યગ્રતા રહે, ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, સંતાન સુખ પ્રાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, વાહન સુખ મળે, મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં અટકાયેલા કાર્ય શરૂ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ માં કષ્ટ સંભવે, અટકાયેલા કાર્ય શરૂ કરશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, વાહન સુખ મળે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment