Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ શુક્લ છઠ્ઠ (13:52), સાતમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 02/09/2022 શુક્રવાર

ચંદ્રરાશિ :- તુલા (17:55), વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (23:47), અનુરાધા

યોગ :- ઐન્દ્ર (19:16), વૈધૃતી

કરણ :- તૈતિલ (13:52), ગર (25:14), વણિજ

*સુર્ય ષષ્ઠી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં સફળ થશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યનો સાથ ન મળે, મિત્રો સાથે મુલાકાત થાય, આવક ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, વાહન ચિંતા ઉપજે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ સંભવે, ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, આંખ અથવા મસ્તક પીડા રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મસ્તક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પગની તકલીફ સંભવે, માનસિક તાણ રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રોનો સહકાર મળે, સંતાન ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments