Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ વદ નોમ (19:02), દશમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 19/09/2022 સોમવાર
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (18:11), પુનર્વસુ
યોગ :- વ્યતિપાત (07:28), વરિયાન
કરણ :- ગર (19:02), વણિજ
*નોમનું શ્રાદ્ધ - સૌભાગ્યવતી નું શ્રાદ્ધ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, શુભાશુભ ફળ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રોનો સહકાર મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, નોકરિયાત વર્ગને નવી તક મળી શકે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, આકસ્મિક ભાગ્યનો સાથ મળે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પરાક્રમમાં સફળ થશો, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધનખર્ચ થાય, મન આનંદિત રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ પડે, ભાગ્યોદય થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસમાં કષ્ટ સંભવે, ધન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, મિત્રો સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment