Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ એકમ (27:09), બીજ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 26/09/2022 સોમવાર
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- હસ્ત (30:17), ચિત્રા
યોગ :- શુક્લ (08:05), બ્રહ્મ
કરણ :- કિમ્સ્તુઘ્ન (15:20), બવ ( 27:09), બાલવ
*प्रथमं शैलपुत्री च*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભોગ વિલાસમાં ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મન વિચલિત રહે, કાર્યક્ષેત્રમાં ક્રોધને કારણે અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, આંખ અથવા મસ્તક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પેટની તકલીફ સંભવે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રો સાથે મુલાકાત થાય, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સામનો કરવો પડે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક તાણ રહે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પરાક્રમમાં સફળતા મળે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસનું આયોજન થાય, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, માનસિક તાણ રહે, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment